!!! JAI THAKUR !!!:
Foundation Day was celebrated on Ramnavami Day -30/03/23 in the presence of Srimat Swami Suhitanandaji Maharaj Vice President, Ramakrishna Math and Ramakrishna Mission.
Special Puja – Havan was performed in the morning and Public Meeting was arranged in the evening.
Monks from all the centers of Gujarat were present.
All together, 1000 people took Prasad.
Ramakrishna Mission, Vadodara
સ્થાપના દિવસની ઉજવણી
રામકૃષ્ણ મિશન, વડોદરાના સ્થાપના દિનની ઉજવણી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ, ઉપાધ્યક્ષ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની હાજરીમાં તા. ૩૦/૦૩/૨૩ રામનવમીના દિવસે કરવામાં આવી.
સવારમાં વિશેષ પૂજા – હવન તથા સાંજે જાહેર સભાનુ આયોજનનું કરવામાં આવ્યું હતું.
ગુજરાતનાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં બધા કેન્દ્ર માંથી સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉપરોક્ત પ્રસંગે ૧૦૦૦ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો.
રામકૃષ્ણ મિશન, વડોદરા