160 students were registered in the camp. Bhajan, Meditation, Art & Craft, Group Discussion and Motivational Videos were part of the activities.

Camp ended with cultural program and Matru- Pitru Vandana ( worshiping the parents)which was the centre of attraction for the parents.

Ramakrishna Mission, Vadodara

સમર કેમ્પ- ૨૦૨૩
( ૪ મે થી ૧૪ મે)

આ સંસ્કારલક્ષી કેમ્પમાં ૧૬૦ બાળકોનું રજીસ્ટ્રેશન થયું. ભજન, ધ્યાન, આર્ટ અને ક્રાફ્ટ, ગ્રુપ ડિસ્કશન, પ્રેરણાદાયી વીડીયો જેવી પ્રવૃત્તિઓ કેમ્પમાં કરવામાં આવી.

કેમ્પનુ્ં સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું.

માતૃ- પિતૃ વંદના કાર્યક્રમ વાલીઓ માટે અનોખો અને હ્રદયસ્પર્શી રહ્યો.

રામકૃષ્ણ મિશન , વડોદરા