Summer Camp 2023 (4 May to 14 May)
dpatel2023-06-02T13:53:37+05:30160 students were registered in the camp. Bhajan, Meditation, Art & Craft, Group Discussion and Motivational Videos were part of the activities. Camp ended with cultural program and Matru- Pitru Vandana ( worshiping the parents)which was the centre of attraction for the parents. Ramakrishna Mission, Vadodara સમર કેમ્પ- ૨૦૨૩ ( ૪ મે થી ૧૪ મે) આ સંસ્કારલક્ષી કેમ્પમાં ૧૬૦ બાળકોનું રજીસ્ટ્રેશન થયું. ભજન, ધ્યાન, આર્ટ અને ક્રાફ્ટ, ગ્રુપ ડિસ્કશન, પ્રેરણાદાયી વીડીયો જેવી પ્રવૃત્તિઓ કેમ્પમાં કરવામાં આવી. કેમ્પનુ્ં સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું. માતૃ- પિતૃ વંદના કાર્યક્રમ વાલીઓ માટે અનોખો અને હ્રદયસ્પર્શી રહ્યો. રામકૃષ્ણ મિશન , વડોદરા